પાછા લોગીન પર જાવ

સેવાની શરતો (Terms of Service)

SMC Teacher Design Lab સોફ્ટવેર ના ઉપયોગ માટેના નિયમો અને શરતો.

છેલ્લે અપડેટ: માર્ચ 2026

સ્વીકૃતિ

SMC Teacher Design Lab સોફ્ટવેરનો ઉપયોગ કરીને, તમે આ સેવાની શરતો સ્વીકારો છો. જો તમે આ શરતો સાથે સંમત ન હોવ, તો કૃપા કરીને સોફ્ટવેરનો ઉપયોગ ન કરો.

સેવાનું વર્ણન

SMC Teacher Design Lab એ શાળાના SMC (School Management Committee) ના એકાઉન્ટ મેનેજમેન્ટ માટેનું ઓનલાઈન સોફ્ટવેર છે. આ સોફ્ટવેર નીચેની સેવાઓ પ્રદાન કરે છે:

યુઝર એકાઉન્ટ

ઉપયોગના નિયમો

સબસ્ક્રિપ્શન અને મર્યાદા

Admin દ્વારા દરેક યુઝર ને ચોક્કસ validity period અને allowed banks ની સંખ્યા ફાળવવામાં આવે છે. Validity પૂર્ણ થયા પછી સોફ્ટવેર access બંધ થઈ શકે છે. Renewal માટે Admin નો સંપર્ક કરવો.

જવાબદારી મર્યાદા

એકાઉન્ટ સસ્પેન્શન

Admin ને નીચેના કિસ્સામાં કોઈ પણ એકાઉન્ટ સસ્પેન્ડ અથવા ડીલીટ કરવાનો અધિકાર છે:

ફેરફાર

અમે આ શરતોમાં ગમે ત્યારે ફેરફાર કરી શકીએ છીએ. મહત્વના ફેરફારો વિશે સોફ્ટવેરમાં જાણ કરવામાં આવશે. ફેરફાર પછી સોફ્ટવેરનો ઉપયોગ ચાલુ રાખવાનો અર્થ એ છે કે તમે નવી શરતો સ્વીકારો છો.

સંપર્ક

આ શરતો સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો નીચે સંપર્ક કરો:

smcsoftware@teacherdesignlab.in


પાછા લોગીન પર જાવ