Refund & Cancellation Policy
અપડેટ કર્યા તારીખ: 22 માર્ચ 2026
SMC Teacher Design Lab ના સોફ્ટવેર અને સેવાઓનો ઉપયોગ કરવા બદલ તમારો આભાર. અમારી સિસ્ટમ ડિજિટલ સબસ્ક્રિપ્શન મોડલ પર કામ કરે છે. કૃપા કરીને અમારી Refund અને Cancellation પોલિસી નીચે મુજબ છે તે ધ્યાનમાં લેવી:
1. Refund Policy (રિફંડ ની પ્રક્રિયા)
- No Refunds (રિફંડ મળશે નહિ): આ એક ડિજિટલ સોફ્ટવેર સબસ્ક્રિપ્શન હોવાથી, એકવાર તમે Payment કરો અને તમારું Account Activate થઈ જાય, ત્યારબાદ ભરેલી રકમ (Amount) કોઈપણ સંજોગોમાં રિફંડ કરવામાં આવશે નહિ.
- જાણકારી પૂરી પાડવી: અમે તમને સોફ્ટવેર ખરીદતા પહેલા "Features" (સુવિધાઓ) અને "કેવી રીતે ઉપયોગ કરવો" તેનો ડેમો / વિગતો અમારી સાઇટ પર પૂરતા પ્રમાણમાં આપેલી છે. કૃપા કરીને ખરીદી કરતા પહેલા સંપૂર્ણ ચકાસણી કરી લેવી.
- ભૂલથી થયેલું ડબલ પેમેન્ટ: જો Payment Gateway / UPI ની ખામીના કારણે ભૂલથી તમારા એકાઉન્ટમાંથી ડબલ પેમેન્ટ કટ થઈ ગયું હોય, તો તમે 7 દિવસની અંદર તમારો UTR નંબર અને સ્ક્રીનશોટ મોકલી અમારો સંપર્ક કરી શકો છો. પૂરતી ચકાસણી બાદ વધારાનું પેમેન્ટ રિફંડ કરવામાં આવશે.
2. Cancellation Policy (રદ કરવાની નીતિ)
- Subscription Cancellation: તમે કોઈપણ સમયે તમારું એકાઉન્ટ વાપરવાનું બંધ કરી શકો છો. પરંતુ, જો તમે તમારું 1 વર્ષ કે તેથી વધુ વર્ષનું સબસ્ક્રિપ્શન અધવચ્ચેથી બંધ કરો છો, તો કોઈ આંશિક (Partial) રિફંડ આપવામાં આવશે નહીં.
- તમારું એકાઉન્ટ તમારા ખરીદેલા સમયગાળા (દા.ત. 1 વર્ષ, 2 વર્ષ) સુધી એક્ટિવ રહેશે, ત્યારબાદ તે આપમેળે Deactivate થઈ જશે જ્યાં સુધી તમે રીન્યુ (Renew) ના કરો.
- અમારા દ્વારા Cancellation: જો કોઈ યુઝર દ્વારા સોફ્ટવેરનો ગેરઉપયોગ થતો જોવા મળશે અથવા ખોટી માહિતી પૂરી પાડવામાં આવશે, તો એકાઉન્ટને કોઈપણ જાણ કર્યા વિના કાયમી ધોરણે બંધ કરવાનો અધિકાર Admin પાસે રહેલો છે (જમા રકમ પરત મળવાપાત્ર રહેશે નહિ).
3. સંપર્ક કરો (Contact Us)
જો તમને Refund કે Cancellation સંબંધિત કોઈપણ પ્રશ્ન હોય તો, તમે અમને નીચે દર્શાવેલ ઈમેલ આઈડી પર ઇમેલ કરી શકો છો:
ઈમેલ: smcsoftware@teacherdesignlab.in
નોંધ: Payment કરતા પહેલા તમે આ તમામ નિયમો સાથે સહમત છો તેમ માની લેવામાં આવશે.