પાછા લોગીન પર જાવ

ગોપનીયતા નીતિ (Privacy Policy)

SMC Teacher Design Lab સોફ્ટવેર દ્વારા તમારી માહિતીનું રક્ષણ કેવી રીતે થાય છે.

છેલ્લે અપડેટ: માર્ચ 2026

માહિતી સંગ્રહ

અમે આપે જે માહિતી ઈનપુટ કરી છે તે સંગ્રહ કરીએ છીએ:

માહિતીનું રક્ષણ

તમારી તમામ માહિતી Google Cloud ના સુરક્ષિત સર્વર પર સ્ટોર થાય છે. દરેક યુઝરનો ડેટા તેના ડાયસ કોડ ના આધારે અલગ રાખવામાં આવે છે. માત્ર અધિકૃત (Approved) યુઝર જ પોતાનો ડેટા જોઈ શકે છે.

માહિતીનો ઉપયોગ

તમારી માહિતીનો ઉપયોગ માત્ર નીચેના હેતુઓ માટે થાય છે:

અમે તમારી માહિતી કોઈ ત્રીજી પાર્ટી (Third Party) સાથે શેર કરતા નથી.

કૂકીઝ અને ટ્રેકિંગ

આ સોફ્ટવેર Google Authentication નો ઉપયોગ કરે છે, જે સેશન મેનેજમેન્ટ માટે browser storage (localStorage/sessionStorage) નો ઉપયોગ કરે છે. અમે કોઈ ત્રીજી પાર્ટી ટ્રેકિંગ ટૂલ્સ (જેમ કે Google Analytics) નો ઉપયોગ કરતા નથી.

યુઝરના અધિકારો

સંપર્ક

ગોપનીયતા સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો નીચે સંપર્ક કરો:

smcsoftware@teacherdesignlab.in


પાછા લોગીન પર જાવ