SMC Teacher Design Lab સોફ્ટવેર શાળાના SMC એકાઉન્ટ મેનેજમેન્ટ માટે નીચેની તમામ સુવિધાઓ પ્રદાન કરે છે.
શાળાનું નામ, ડાયસ કોડ, આચાર્યનું નામ, ક્લસ્ટર, તાલુકો, જિલ્લો, બેંકની વિગત (ખાતા નંબર, IFSC કોડ) - આ બધી માહિતી એક જ જગ્યાએ સાચવી શકાય છે.
પ્રોફાઈલ સેટિંગગ્રાન્ટ/આવકના અલગ-અલગ હેડ (જેમ કે: SMC ગ્રાન્ટ, લાયબ્રેરી ગ્રાન્ટ, સ્પોર્ટ્સ ગ્રાન્ટ, કોમ્પોઝીટ ગ્રાન્ટ વગેરે) ઉમેરી શકાય છે, Edit/Delete પણ થઈ શકે છે. હેડ દરેક બેંક માટે અલગ-અલગ હોય છે.
હેડ મેનેજમેન્ટદરેક હેડ માટે નાણાકીય વર્ષની શરૂઆતની સિલક (01-04 ની તારીખે) નોંધી શકાય છે. Edit/Delete ની સુવિધા ઉપલબ્ધ છે. કુલ સરવાળો આપોઆપ ગણાય છે.
ઓટો ડેટ 01-04ગત નાણાકીય વર્ષની બચત સિલક એક બટન દબાવતાં ચાલુ વર્ષમાં હેડ-વાર ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જાય છે. User ને manually દરેક હેડ નાખવાની જરૂર રહેતી નથી.
ઓટોમેટિકતારીખ, હેડ, મળેલ ગ્રાન્ટ/આવક, અને પરત કરેલ રકમ - આ બધું હેડ-વાર નોંધી શકાય છે. Edit/Delete ની સવલત અને કુલ સરવાળો નીચે દેખાય છે.
આવક રજિસ્ટરખર્ચની તારીખ, હેડ, પાર્ટી/વેપારીનું નામ, બિલ રકમ, કપાત, રોકડ/બેંક ચુકવણી, ચેક નંબર, તારીખ - આ બધી વિગત નોંધાય છે. Edit/Delete અને સરવાળો પણ છે.
ખર્ચ રજિસ્ટરતમામ ખર્ચની વિગત ક્રમાનુસાર ટેબલમાં દેખાય છે. pdf export ની સુવિધા ઉપલબ્ધ છે.
PDF Exportમહિના-વાર આવક અને જાવક (ખર્ચ) ની વિગત — ડબલ-એન્ટ્રી ફોર્મેટમાં. ઉઘડતી સિલક હેડ-વાર દેખાય છે. PDF Export થઈ શકે છે.
મહિનાવારહેડ-વાર ખાતાવહી — કોઈ પણ હેડ પસંદ કરો અને તેની શરૂની સિલક, આવક, ખર્ચ, અને ક્લોઝિંગ બેલેન્સ જુઓ. PDF Export ઉપલબ્ધ.
Head-wiseતમામ ચેક દ્વારા થયેલ ચુકવણીની ક્રમાનુસાર યાદી — ચેક નંબર, તારીખ, રકમ, પાર્ટીનું નામ સાથે. PDF Export.
ચેક ટ્રેકિંગSMC ને રજૂ કરવા માટેનું સત્તાવાર ફોર્મેટ — તમામ ખર્ચની વિગત હેડ-વાર. PDF Export ઉપલબ્ધ.
સત્તાવાર ફોર્મેટમળેલ ગ્રાન્ટ/આવક ની હેડ-વાર સમરી. PDF Export ઉપલબ્ધ.
ગ્રાન્ટ સમરીદરેક હેડ માટે: શરૂની સિલક + મળેલ આવક - ખર્ચ - પરત = બચત સિલક. આખા વર્ષનો સારાંશ. PDF Export ઉપલબ્ધ.
ક્લોઝિંગ બેલેન્સDashboard પર દરેક હેડની ગ્રાન્ટ (પ્રાપ્ય, વપરાશ, બાકી) કલરફુલ કાર્ડ્સમાં દેખાય છે. કુલ સરવાળો પણ દેખાય છે.
Real-timeદરેક રિપોર્ટ (શરૂની સિલક, આવક, બિલ રજિસ્ટર, રોજમેળ, ખાતાવહી, ચેક રજિસ્ટર, પરિશિષ્ટ 8/9/10) ને PDF તરીકે ડાઉનલોડ કરી શકાય છે.
ExportAdmin દ્વારા મોકલાયેલા પરિપત્ર/સૂચનાઓ Dashboard પર જ દેખાય છે.
Adminએક જ એકાઉન્ટમાં 4 બેંક સુધીના અલગ-અલગ ખાતા મેનેજ કરી શકાય છે. દરેક બેંક માટે અલગ હેડ, આવક, ખર્ચ, રિપોર્ટ્સ.
4 Banksએક જ એકાઉન્ટમાં બહુવિધ નાણાકીય વર્ષ (2023-24 થી 2029-30) ના ડેટા જુદા-જુદા રાખી શકાય છે.
FY Selectionબધો ડેટા Cloud Database માં સેવ થાય છે. ગમે ત્યાંથી, ગમે ત્યારે — મોબાઈલ કે કમ્પ્યૂટર પરથી — Access કરી શકાય છે.
Cloudસિસ્ટમ ખરીદવા કે રીન્યુ કરવા માટે સીધું જ ઓનલાઇન Payment કરો. આખી પ્રક્રિયા પારદર્શક અને સરળ છે.
UPI Paymentતમે જે પ્લાન પસંદ કરો, તેના જ રૂપિયાનો QR Code અપોઆપ Generate થાય છે. પેમેન્ટ વખતે રકમ જાતે નાખવાની જરૂર નથી.
Easy Scanઆ વેબસાઈટને તમે મોબાઈલમાં 'Install App' બટન દબાવીને એક સામાન્ય Application ની જેમ હોમ સ્ક્રીન પર મૂકી શકો છો.
Install App